બાલિકા ઓ ને જવારા અને ફરાળી નાસ્તા નું વિતરણ

0
6

ગાંધીનગર મહાનગર વોર્ડ 2 માં પેથાપુર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકા ઓ ને જવારા અને ફરાળી નાસ્તા નું વિતરણ કરવા માં આવ્યું

આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચા ના કારોબારી સભ્ય પરમજીત કોર છાબડા અને શહેર મહિલા મોરચા ના મંત્રી કાજલબેન પટની, લીલાબેન અને અન્ય હોદેદારો હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here