બહેડિયા ગામે પશુ વંધ્યત્વ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

0
4

મહીસાગર

તારીખ 21/03/22 ના રોજ મહીસાગર જીલ્લાના સંતરામપૂર તાલુકાના બહેડિયા ગામમાં…. શેઠ મ.છ.ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ મહાવિદ્યાલય હસ્તક ના ડેરી વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર, આણંદ કૃષિ યુનિવર્સિટી… દ્વારા પશુ વંધ્યત્વ સીબીર નું આયોજન કરવામાં આવેલ હતું…. જેમાં પશુમાં પ્રજજનને લગતી બીમારીઓની વીનામુલ્યે સારવાર આપવામા આવી… અને 35 પશુપાલકોના 56 ગાય / ભેંસો ને સારવાર આપવામાં આવી…જેમાં વેટરનરી કોલેજના ગાયનેકોલોજીસ્ટ ડૉ જગદીશભાઈ એ પટેલ અને પોસ્ટ ગેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ ઉપરાંત ડેરી વિજ્ઞાન કેન્દ્રના વેટરનરી આસિસ્ટન્ટ શ્રી ભાવિનભાઈ પટેલ .. ઉપસ્થિત રહી ગામના પશુપાલકોને મદદરૂપ થયા હતાં…

રીપોર્ટ………જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here