બનાસકાંઠા જિલ્લા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન માં વાસણા(વાતમ) ના બાળકો આકર્ષણ બન્યા

0
0


ગુજરાત માં યોજાતાં વિજ્ઞાનમેળા માં આ અગાઉ પણ શ્રી.વાસણા(વાતામ) પગાર કેન્દ્ર શાળા રાજ્યક્ષેત્રે ગૌરવ આપાવેલ એવા આ વર્ષ જી.સી.આર.સી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કચેરી,
પાલનપુર આયોજિત બનાસકાંઠા જિલ્લા માં ૫૪ માં ગણિત,વિજ્ઞાન,અને પર્યાવરણ પ્રદર્શન ધ સ્કૂલ ઓફ સાયન્સ,પાલનપુર પ્રતિયોગિતા માં લાખણી તાલુકાના વાસણા(વાતામ) ગામ ની શ્રી.વાસણા(વાતામ) પગાર કેન્દ્ર શાળા ના બાળકો એ દર વર્ષ ની જેમ આ વર્ષે પોતાની બુદ્ધિ કૌશલ્ય અને અવનવી ટેકનિકલ ના મોડલ આજે સામાજિક ક્ષેત્રે આજે વિશ્વમાં ખેતી એક મહ્ત્વ નો ભાગ છે તે માટે રજૂ કરેલ કૃતિ કૃષિ અને ખેતી ના વિષય કૃષિ રક્ષક ખેડૂત પોતે કુદરતી ખેતી સાથે કુદરતી અને કૃત્રિમ આફતો સામે રક્ષણ આપી ને વધુ માં વધુ પાક મેળવીને રાષ્ટ્ર ની સમૃદ્ધિ આપી શકે તે ઉદ્રેશ સાથે વૈજ્ઞાનિક સિધ્ધાંત સાર્થક કરતાં બાળ વૈજ્ઞાનિક મમતાબેન.સી.પુરોહિત અને ભવાનીસિંહ.વી.વિહોલ દ્વારા પોતે રજૂઆત થી આ બાળ વિજ્ઞાન મેળા માં આવનાર મહેમાન પાલનપુર ધારાસભ્ય શ્રી.અનિકેતભાઈ ઠાકર સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી.નરેન્દ્રસિંહ.ચાવડા,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી.વીનુભાઈ પટેલ,
નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી.ભરતભાઈ.ગઢવી સાહેબ,
ડાયટ પ્રાર્ચાય શ્રી.ડી.આર.બ્રાહ્મણ અને સલાહકાર શ્રી.એસ.એસ.નાગોરી સાહેબ માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી.ઉમેશભાઈ.પટેલ,
પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખશ્રી.સંજયભાઈ.દવે,
ધ સ્કૂલ ઓફ સાયન્સ ના ટ્રસ્ટી
શ્રી.કે.ટી.ઠક્કર, શ્રી.ગીરીશભાઈ.અમીન સાહેબ,
આચાર્ય શ્રી.મનીષભાઈ.રાવળ, તથા અન્ય મહેમાન શ્રી. વાસણા(વાતામ) શાળા ના સી.આર.સી શ્રી.વિહાજી.રાજપૂત,
આચાર્ય શ્રી રમેશભાઈ તથા સમગ્ર શાળા પરિવાર લોકો એ બિરદાવતાં જોવા મળ્યા જેનો સમ્પૂર્ણ યશ વિહોલ વિજયસિંહ.ચંદનસિંહ લાખણી તાલુકા ના બી.આર.સી. શ્રી.વિનયભાઈ.જોષી,શાળા પરિવાર,ગામજનો અને લાખણી વિસ્તારનું નામ ગુજતું કર્યુ છે

વિક્રમસિંહ રાજપુત બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here