બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ભોડાળીયા અને કુવાળા ને જોડતો નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ

0
6

વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર નાં હસ્તે કુવાળા,ભોડાલીયા થી ખારા ને જોડતો 7 કિમી જેટલો લાંબો રસ્તો અને 25 ફૂટ પહોળો રસ્તા નું નવીનીકરણ રીફેશિંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ રસ્તો બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાબા સમય બાદ આ રસ્તાનું કામ કાજ કરવામા આવ્યુ સ્થાનિક ધારાસભ્ય શ્રી ગેનીબેન નાં સતત પ્રયત્નો થી આજે લગભગ બધા જ રસ્તાઓ તાલુકાનાં ગામડાઓને જોડતા નાનાં મોટાં રસ્તાઓ પૂર્ણ થવા આવ્યાં છે તયારે ખારા અને ભોડાળીયા કુવાલા નાં ગામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ખાતમુહૂર્ત માં હાજર રહ્યા હતા. ખારા ના સરપંચ પટેલ અશોકભાઈ – ઠાકોર અમરતજી મંત્રી – મસાજી ઠાકોર – પટેલ કરશનભાઈ – દેસાઈ અમથાભાઈ – પરસોતમ મારાજ – ઠાકોર તખાજી – તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ તસવીર

દિનેશ ઠાકોર ..ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here