બનાસકાંઠા……… કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ રત્નાકર શોપિંગ સેન્ટર માં આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદઘાટન કર્યું.

0
4

પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી ની અધ્યક્ષ સ્થાને કરાયું ઉદઘાટન સમારોહ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા આપ પ્રમુખ શ્રી ડૉ. રમેશ પટેલ. પાટણ જિલ્લા આપ પ્રમુખ શ્રી પ્રશાંત પટેલ. ઉપ પ્રમુખ શ્રી નવીન ચોધરી. ભાભર તાલુકા આપ પ્રમુખ શ્રી છગનજી ઠાકોર. કાંકરેજ તાલુકા આપ પ્રમુખ શ્રી દાદુજી ઠાકોર. મહામંત્રી જેઠુભા વાઘેલા. વંદુભા ડાભી મહામંત્રી શિહોરી. સહિત મીડિયા સેલ કનવિંનર પુનાભાઈ પ્રજાપતિ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રેલી ની મંજુ સેરી ન મળતાં ફકત જન સંપર્ક કરવામાં આવ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું જેમાં ભાજપ સરકાર સામે ખેડૂત વિરોધી સરકાર ગણાવી ને આકરા પ્રહારો કર્યા હતાવધુમાં કે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ એ જણાવ્યુ હતું કે થરા નગરપાલિકા ની ચુંટણી માં આપ પાર્ટી ના 6 વોર્ડમાં 24 ઉમેદવારો ઉભા રાખીને ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હતી જેમાં ધરે ધરે જઈને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા મતદારો ને રીઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે અને થરા નગરપાલિકા માં બાકી રહેલા કામો રોડ રસ્તા અને પાણી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જો કે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે ત્યારે હવે થરા નગરપાલિકા ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ ..બનાસકાંઠા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here