બડોલી વણકર ગરબી મંડળ ખાતે છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ

0
18

આસો નવરાત્રી દરમ્યાન બડોલી ગામે વણકર ગરબી મંડળ દ્વારા છઠ્ઠા નોરતાની સાંજે ગરબાની રમઝટ જામી હતી. છઠ્ઠા નોરતા ની રાત્રે ઉત્તર ગુજરાતના ગાયક કલાકાર દિપક બારોટ દ્વારા લોકોને ગરબે રમાડવામાં આવ્યા હતા.દિપક બારોટ ના કંઠે ગરબે રમતા ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. ત્યારે નવ મૂર્તિ મંડળ દ્વારા નાસ્તા નું પણ આયોજન કરાયું હતું.આ પ્રસંગે ગરબી મંડળ ના પ્રમુખ સાવનભાઈ સૂતરિયા દ્વારા દિપકભાઈ બારોટ નું સન્માન કરાયું હતું.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here