બડોલી ગામે હાઇવે રોડ પર પાણી ભરાયા..

0
10

10 તારીખે રાત્રી દરમ્યાન પડેલા વરસાદ ને લઈ બડોલી ગામે ઇડર ભિલોડા હાઇવે રોડ પર પાણી ભરાયા હતા. જેને લઈને વાહન ચાલકો અને પગપાળા જઈ રહેલા પદ યાત્રીઓ ને પાણી માંથી પસાર થવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે ત્યારે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ની વાતો માત્ર કાગળ પર જ કરાય છે.તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here