બડોલી ગામે વર્લ્ડ ટોયલેટ ડે ની ઉજવણી કરાઈ

0
11

ઇડર…

બડોલી ગામે શુક્રવારના રોજ વર્લ્ડ ટોયલેટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા સ્વછતા અંતર્ગત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ ખુલ્લામાં શૌચ મુક્ત ગામ અંતર્ગત બડોલી ગામે ત્રીસ થી વધારે શૌચાલય બનાવવામાં આવ્યા છે. ત્યારે બડોલી ગામના વજીબેન ઠાકરડાં અને રવજીભાઈ ભીખાભાઇ ઠાકરડાં ને ઘરે લાભાર્થી દ્વારા રીબીન કાપી વર્લ્ડ ટોઇલેટ ડે ની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ઇડર ગ્રામ વિકાસ એજન્સી તરફથી ક્લસ્ટર કો.ઓર્ડીનેટર પટેલ જિનલબેન અને બડોલી ગામના સ્વચ્છતા ગ્રાહી અમૃતભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.
ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here