બડોલી ગામે માં ઉમિયા દિવ્યરથ નું સ્વાગત કરાયું

0
8

ઇડર…

 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક હજાર કરોડના ખર્ચે સો વિગા જમીનમાં વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે ઉમિયાધામ અમદાવાદ થી નીકળેલ મા ઉમિયા દિવ્યરથ રથ ઇડર અને વડાલી તાલુકાના ગામડાઓ માં  સતત પરિક્રમા કરી  બુધવારના રોજ સવારે 8 કલાકે  બડોલી ગામ ના પટેલ સમાજમાં ઉમિયા માતાજીના ઘરે ઘરે દર્શન આપી બડોલી બસ્ટેન્ડ પર આવતા પટેલ સમાજના ભાઈઓ દ્વારા મા ઉમિયા ના રથ નું સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here