બડોલી ગામે ગાંધીજયંતિ ઉજવાઈ

0
2


ઇડર તાલુકાના બડોલી ગામના ગાંધી ચોકમાં સાબરકાંઠાજિલ્લા ની સૌપ્રથમ એક માત્ર ઉભી અને પૂર્ણ કદની બાપુની મૂર્તિ આવેલી છે . 2 ઓકટોબર ના રોજ ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજી ની પ્રતિમાં ને સૂતર ની આંટી અને ફૂલની માળા પહેરાવી તેમજ લાલબહાદુર શસ્ત્રી ની તસવીરને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિ ઉજવાઈ હતી. આ પ્રસંગે ગાંધીજી ના જીવ ચરિત્ર વિશે ના વિચારો ની ગોષ્ઠિ કરી સ્વચ્છતા અભિયાન ને આગળ ચલાવવામાં આવે તેવી પ્રતિજ્ઞા લેવા માં આવી હતી .આ પ્રસંગે બડોલી ગામ ના ડે. સરપંચ કાંતિભાઈ વાઘેલા,તલાટી કમમંત્રી જે.જે.પટેલ, અમૃતભાઈ પ્રજાપતિ,ઈશ્વરભાઈ વણકર,રંગીલાલ વણઝારા,આરોગ્ય વિભાગ ના ડૉ. સીમામેમણ, who હસીનાબેન મન્સૂરી,સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here