બડોલીના લાડા બાવજી નજીક રીક્ષા અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બુલેટ ચાલકનુ મોત

0
66

ઇડર.

ઇડર તાલુકાના બડોલી થી પસાર થતા ઇડર ભીલોડા હાઇવે રોડ ઉપરના લાડા બાવજી નજીક એક રીક્ષા તથા બુલેટ નં GJ 09 AS 6180 વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બુલેટ ચાલકને ગંભીર ઇજાઓ ને લઇ ૧૦૮ મારફતે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાતા સિવિલ ના તબીબ ધ્વારા બુલેટ ચાલકને મૃત જાહેર કરવામાં આવેલ

આ બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ અકસ્માત નો ભોગ બનનાર યુવક બુઢિયા ગામના નવીનભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here