બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શિતલ વર્ષા માં ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો

0
4

અમદાવાદ ગ્રામ્ય રૂરલ ૧૧/૧૦/૨૦૨૧ના રોજ

બાવળા તાલુકાના બગોદરા પોસ્ટની હદમાં આવેલ શીતલ વર્ષા મા ડીવાયએસપી રીનારાઠવા ની નીગરાની માં ધોળકા ટાઉન / ધોળકા રૂલર / કોઠ / બાવળા અને બગોદરા પોસ્ટમાં પકડાયેલ ઇગલીશ દારૂ કિંમત રૂ.૪૧૦૦૯૯૮૦ નો નાશ કરવામાં આવ્યો આ પ્રસંગે પ્રાતઅધિકારી ધોળકાના રાજુભાઈ આહીર/ બાવળા પ્રાંત અધિકારી રિદ્ધિ વર્મા તથા બાવળા અને ધોળકાની મામલતદારની ટીમો હાજર રહી હતી બગોદરાપોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન. જાની તથા પોલિસ સ્ટાફ હાજર રહ્યા હતા. રિપોંંટ:-સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here