બગોદરા ધોળકા ત્રણ રસ્તા પાસેથી અમદાવાદ રૂરલ એલ.સી.બી. એ ઇંગલિશ દારૂ ની હેરાફેરી કરતું આઇસર ગાડી સાથે રાજસ્થાન નો ડ્રાઈવર ઝડપી લીધો

0
30

ગાડીની અંદર ખાનગી બોક્સ બનાવીને દારૂની હેરાફેરી થાય છે તેવી બાતમી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. ના કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ અને જયદીપસિંહને મળી હતી તે દરમ્યાન જીજે ૦૫ બીટી ૧૬૬૫ નંબર નુ આઈસર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ઈગ્લીસ દારૂ મળેલ.ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ બોટલ નંગ ૬૬૦ કિંમત.રૂ.૪૮૩૯૬૦ તથા ગાડી ની કિંમત ૫૦૦૦૦૦તથા રોકડ ૨૨૭૦એક મોબાઇલ.કિ.રૂ.૫૦૦કુલ.રૂ. ૯૮૬૭૩૦ નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી ને બગોદરા પોલીસ ને સોંપવામાં આવ્યા.આગળની તપાસ બગોદરા પોલીસ ને સોંપવામાં આવી.

રીપોટ : – સહદેવસિંહ સિસોદીયા… બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here