ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું

0
3

પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મિત્તલબેન રોનકકુમાર પરમાર અને રોનકકુમાર પરમાર દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું

વડગામ તાલુકાના ફતેગઢ ગામે આવેલ સહિયોગ સેવા આશ્રમ શાળામાં છાત્રાલય માં ભણતા વિધ્યાર્થીઓ ને ગામના જ રહેવાશી રોનકકુમાર જગદીશભાઈ પરમાર ના પત્ની મિત્તલબેન રોનકકુમાર પરમાર ના પિતાજી રમેશભાઈ ધર્માભાઈ ધાણક રહે.વેડંચા જેઓનું ગત વર્ષે કોરોના મહામારી માં ટુંકી માંદગી દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું જેમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે તેમના પુત્રી મિત્તલબેન અને જમાઈ રોનકકુમાર દ્વારા ફતેગઢ ખાતે સહિયોગ સેવા આશ્રમશાળા માં તિથી ભોજન આપી પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી…

રીપોર્ટ,, અબ્બાસ મીર .વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here