પ્રાંતિજ વડવાસા પાટીયા પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

0
5

પ્રાતિજના વડવાસા પાટીયા પાસે રવિવારની સાંજ ના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો


જેમાં મળતી માહિતી મુજબ કાર નંબર GJ 01 RB 6678 નો ચાલક ચિત્તોડ થી અમદાવાદ ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે ઇકો કાર નંબર GJ 09 BD 6456 અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ઇકો કાર ચાલકે પેટ્રોલપંપ બાજુ એકાએક યુ ટર્ન મારતા સામેથી આવી રહેલી ઈઓન કાર ને ધડાકાભેર અથડાઈ હતી તો ઇકો કાર ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા દંપતી સહિત 3 વર્ષ બાળકી નો અદભુત બચાવ થવા પામ્યો હતો તો બીજી બાજુ ઇકો કારમાં સવાર 3 લોકો નો અદભુત બચાવ થયો હતો જ્યારે અકસ્માત માં બંને કાર ને નાનું મોટુ નુકશાન પહોંચ્યું હતું અને અન્ય જાનહાનિ ટળી હતી

અલ્પેશ નાયક
પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here