પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ને લઈને આજે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

0
17

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ને લઈને આજે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ  .

સાબરકાંઠા ના પ્રાંતિજ  પોલીસ સ્ટેશન માં આજે આવનાર બકરી ઇદ તહેવાર  ને લઇને પ્રાંતિજ P .I એચ.એસ.ત્રિવેદી દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત, અગ્રણીઓ અને વેપારીઓ ની ઉપસ્થિત માં આ બેઠક યોજાઇ હતી  ત્યારે આવનાર તહેવારો માં  હિન્દુ અને મુસ્લિમ  સમાજ ની એકતા જળવાઇ રહે અને તહેવારો ની ઉજવણી વિશે ની  ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે પ્રાંતિજ P .I એચ.એસ.ત્રિવેદી દ્વારા જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
   *મો.* 8000929130

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here