સાબરકાંઠાના જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા ખાતે આજે કોરોના ની વેક્સીન આપવામાં આવી હતી જેમાં સવારથી જ લોકો કોરોના વેક્સીન નો પ્રથમ અને સેકન્ડ ડોઝ લેવા માટે પુરુષો અને મહિલાઓ ની લાંબી કતારો લાગી હતી ત્યારે દરેક ને ટોકન પદ્ધતિથી વેક્સીન આપવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા કોરોના વેક્સીન ના 130 ડોઝ મોકલવામાં આવ્યા હતા જેમાં સુપરવાઇઝર પ્રેગ્નેશભાઈ , હિરલભાઈ, રિનકુ બેન,ભાગ્યશ્રીબેન ,હિરલબેન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ , જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી રાઠોડ નવલસિંહ એ મુલાકાત લીધી હતી
*અલ્પેશ નાયક સાબરકાંઠા*