પ્રાંતિજના સીતવાડામાં પિયર એજ્યુકેટર ક્લબ મિટીગનું આયોજન કરવામાં આવ્યું હતું

0
15

પ્રાંતિજ ના સીતવાડામાં પિયર એજ્યુકેટર ક્લબ મિટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાંતિજ તાલુકા  ના હેલ્થ ઓફિસર ડો.એ. એચ. સોલંકી સર  અને મજરા પી. એચ. સી ડૉ.હિરલ પટેલ મેડમ ના માર્ગદર્શન હેઠળ સીતવાડામાં પિયર એજ્યુકેટર ક્લબ મિટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિયર એજ્યુકેટર એ હાજરી આપી હતી. એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન એ એનીમીયા વિશે ચર્ચા કરી ન્યુટ્રિશન વિશે માહીતી આપી /કિશોરોને વ્યશન ને લીધે થતા શારીરિક તેમજ આર્થિક નુકશાન વિશે સમજાવ્યુ આલ્બેઁડાજોલ ટેબલેટ વિશે સમજૂતી આપી/ IFA ગોળી વિશે તેમજ તેનાં ફાયદા વિશે અને WIFS બધા પીઅર એજ્યુકેટર ને તેમની આજુ બાજુ રહેતા કિશોર-કિશોરીઓને વીકમાં એક વાર આયન ની ગોળી ગરાવવી તેનાં વિશે ચર્ચા કરવાંમાં આવી./૧૮ થી ઉપરનાને વેક્સીન માટે સમજણ આપવી/FHW રિંકુબેન અને CHO ખુશ્બુબેનને કિશોરીઓને માસિક સમસ્યા અને સ્વચ્છતા વિશે સમજૂતી આપી.MPHW હિરલ ભાઈ વાહકજન્ય રોગો વિશે માહિતી આપી તેમજ  પિયર એજ્યુકેટર ને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. પિઅર એજ્યુકેટર ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન,CHO:- ખુશ્બુબેન
MPHW:-હિરલભાઈ,FHW:- રીઁકુબેન ,ઉપસ્થિત રહ્યા હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
    મો.8000929130

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here