પ્રાંતિજ ના સીતવાડામાં આજે સ્વ.જ્યેન્દ્રસિંહ રાઠોડ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

0
49

પ્રાંતિજ ના સીતવાડામાં આજે સ્વ.જ્યેન્દ્રસિંહ રાઠોડ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડામાં આજે સ્વ.જ્યેન્દ્રસિંહ રાઠોડ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું જેમાં જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ ,બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાઠોડ નવલસિંહ, કિશનસિંહ રાઠોડ,વિજયદીપસિંહ રાઠોડ,બલભદ્રસિંહ રાઠોડ,હેતલબા, પદમસિંહ રાઠોડ,વિરપાલસિંહ રાઠોડ,નરેશભાઈ દરજી,તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી 50 થી વધુ વૃક્ષો વાવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત આગેવાનો એ સ્વ. જ્યેન્દ્ર સિંહ રાઠોડ ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી

અલ્પેશ નાયક સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here