પ્રાંતિજ ના સલાલ ગામે આંબા પર કેરી પાડવા ચઢેલ યુવાન નું ઝાડ પરથી નીચે પટકાતા થયું મોત

0
412
પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે યુવાન આંબા પર કેરી પાડવા ચડ્યો હતો ત્યારે નીચે પટકાતા મોત થયું હતું
ગતરોજ સલાલ ગામના કરણસિંહ રામસિંહ પરમાર પોતાના ખેતરમાં આંબા પર કેરી પાડવા ચડ્ય હતા ત્યારે આંબાની ડાળ ભાગતા નીચે પટકાતા ઈજા થતા તેમને સારવાર માટે હિંમતનગર જીએમ ઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ત્યારે તેમણે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું તો આ સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસ ને કરીને પીએમ કરવામાં આવ્યું હતું બે બાળકો પિતા કેરી લઈ આવશે રાહ જોઈ રહ્યા પણ પિતા નો મૃતદેહ આવતા રોકકળ મચી ગઇ હતી બે બાળકો પિતા ની છત્રછાયા ગુમાવી દીધી હતી ત્યારે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી
*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here