પ્રાંતિજ ના લીમલા ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી

0
4

પ્રાંતિજ ના લીમલા ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી.

આજરોજ પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ .એચ.સોલંકી  અને પ્રા.આ.કેન્દ્ર બાલિસણાના ડૉ. આર કે યાદવ ના માર્ગદર્શન હેઠળ લીમલા ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં કિશોરીઓને જીવન કૌશલ્ય  વિશે માહીતી આપી, હેન્ડવોશ, આલબેન્ડાઝોલ ગોળી વિશે   ,એનેમીયા વિશે,સમતોલ ખોરાક વિશે,IFA ગોળી વિશે, હીમોગ્લોબીન નુ મહત્વ, વ્રૂધિ અને વિકાસ અંગે.શારીરિક ફેરફાર અંગે માસિકધર્મ -માસીક વખતે રાખવાની સ્વચ્છતા અંગે તેમજ  પેડ વાપરવાની રીત અંગે માહીતગાર કરવામાં આવ્યા.
એડોલેશન હેલ્થ કાઉન્સેલર-
લુહાર મોઈન આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here