પ્રાંતિજ ના બોભા ગામમાં આવેલા અંતિમધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

0
134

સાબરકાંઠા જિલ્લાના બોભા  ગામમાં આવેલા અંતિમધામ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં બળદેવ વાણીયા,જીગર રોહિત,નિતેશ વાણીયા,મનોજ વાણીયા,સચિન પરમાર,અતુલ વાણીયા,પંકજ વાણીયા,મંથન પરમાર,કલ્પેશ વાણીયા,મેહુલ વાણીયા,હેમાંગ વાણીયા,આકાશ વાણીયા,રવિ વાણીયા,સાગર વાણીયા,નૈતિક વાણીયા.તેમજ અન્ય યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું  અને એક એક વૃક્ષ વાવીને પ્રકૃતિ ના જતન કરવાના સંકલ્પ સાથે ના સંદેશ સાથે  એક વૃક્ષ નુ જતન કરી ને તેને મોટુ વટ વૃક્ષ કરવાના સંકલ્પ સાથે  આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું  ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ જેવી મહામારી ના સમયે ઓકશીજન એટલે શુ તેની સૌ ને ખબર પડી તો જે પ્રકૃતિ ના રક્ષણ અને માનવ સેવા ના સંકલ્પ સાથે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે સરાહનીય છે

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો.8000929130*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here