પ્રાંતિજ ના બાલીસણા ગામના યુવાન નો પગ લપસી જતા કૂવામાં પડયો

0
942

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામનો ૧૬ વર્ષ નો યુવાન હેત હસમુખ ભાઈ પટેલ ખેતરમાં કામગીરી કરતો હતો ત્યારે અચાનક કૂવા નજીક પક્ષી ઉડાડવા જતા પગ લપસી જવાથી કૂવામાં પડી ગયો હતો ત્યારે આ વાત ની જાણ  ગ્રામજનોને થતાં તાત્કાલિક કુવા પાસે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરાતા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી  અને કૂવામાં પડેલા યુવક બહાર કાઢવામાં આવ્યો હતો  યુવકને નાની મોટી ઈજાઓ થતા અને સારવાર માટે 108 મારફતે પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here