પ્રાંતિજ ના બાલીસણાં માં પિયર એજ્યુકેટર ક્લબ મિટીગ નું આયોજન કરવામાં આવ્યું

0
12

પ્રાંતિજ ના બાલીસણાં માં પિયર એજ્યુકેટર ક્લબ મિટીગ નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ. એચ. સોલંકી અને બાલિસણા પી. એચ. સી ડૉ. આર કે યાદવ ના માર્ગદર્શન હેઠળ   પિયર એજ્યુકેટર ક્લબ મિટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિયર એજ્યુકેટર એ હાજરી આપી હતી. જેમાં ડૉ. આર કે યાદવ , કિશોર અને કિશોરીઓને પ્રજનન અને સ્વાસ્થ્ય વિશે/કિશોર અવસ્થામાં શારીરિક અને ભાવાત્મક અને માનસિક ફેરફાર વિશે/ એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન દ્વારા એનીમીયા \ ન્યુટ્રિશન વિશે માહીતી આપી /કિશોરોને વ્યશન ને લીધે થતા શારીરિક તેમજ આર્થિક નુકશાન વિશે સમજાવ્યુ / IFA ગોળી વિશે તેમજ તેનાં ફાયદા વિશે અને બધા પીઅર એજ્યુકેટર ને તેમની આજુ બાજુ રહેતા કિશોર-કિશોરીઓને વીકમાં એક વાર આયન ની ગોળી ગરાવવી તેનાં વિશે ચર્ચા કરવાંમાં આપી.FHW પીનલબેન અને THV ભાવનાબેન કિશોરીઓને માસિક સમસ્યા અને સ્વચ્છતા વિશે સમજૂતી આપી.મેડિકલ ઓફિસર ડૉ. આર કે યાદવ સર દ્વારા  પિયર એજ્યુકેટર ને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી.મેડિકલ ઓફિસર ડૉ. આર કે યાદવ સરના હસ્તે પિયર એજ્યુકેટર ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં મેડિકલ ઓફિસર ડૉ. આર કે યાદવ .એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન
THV:-ભાવનાબેનFHW:-પિનલબેન ઉપસ્થિત રહ્યા હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here