પ્રાંતિજ ના પોગલું ગામમાં વારાહી માતાજી ના 21 માં પાટોત્સવ ની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી

0
200
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલું ગામે આજે વારાહી માતાજી નો 21 મો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં દર વર્ષે પાટોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવતું હતુ તયારે આ વખતે કોરોના રોગ ની મહામારી ના લીધે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવા માં આવ્યા હતા તો આ વખતે સરકાર ના નિયમ નું પાલન કરી સોસીયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી ને ફક્ત હોમ હવન કરી તેમજ કેક કાપી આ પાટોત્સવ ની ઉજવણી કરી હતી જેમાં સવારે હોમ હવન તેમજ ધજા રોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે રજનીભાઇ ભાવસાર એ ધર્મલાભ લીધો હતો જેમાં વારાહી શક્તિ પીઠ ના ટ્રસ્ટી અમૃતભાઈ પટેલ , નરેન્દ્રભાઈ પટેલ, બાબુભાઈ પટેલ , રાકેશભાઈ પટેલ તથા ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વારાહી મંદિર ના મહંત સુનીલદાસજી મહારાજ દ્વારા સમગ્ર વિશ્વ માંથી આ કોરોના રોગ ની મહામારી માંથી મુક્ત થાય એવી પ્રાથના કરી હતી

અલ્પેશ નાયક ( સાબરકાંઠા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here