પ્રાંતિજ ના પુનદરા માં આખનાં નંબર ની મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

0
6

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પુનાદરા ગામમાં આજે દૂધ ડેરી માં આખનાં નંબર ની તાપસ માટેનો મફત નિંદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુનાદરા તેમજ આજુબાજુના ગામના લોકો ને મફત આંખ ની તાપસ કરી આપવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી દિલીપસિંહ ,દલાની મુવાડી તાલુકા ડેલીકેટ હમીરસિંહ ઝાલા, ભાજપ જિલ્લા કારોબારી સદસ્ય હાલુસિંહ ઝાલા , પૂર્વ સરપંચ વનરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા હંસુબેન બારોટ દ્વારા કેમ્પ માં આવતા લોકો ને આંખ મફત તાપસ કરવામાં આવી હતી

અલ્પેશ નાયક સાબરકાંઠા
મો.8000929130🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here