Home BG News પ્રાંતિજ ના ઘડકણ ગામની આંગણવાડી-૧માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી...

પ્રાંતિજ ના ઘડકણ ગામની આંગણવાડી-૧માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી

0

પ્રાંતિજ ના ઘડકણ ગામની આંગણવાડી-૧માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી

આજરોજ પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ એચ સોલંકી સર અને  પ્રા.આ.કેન્દ્ર બાલિસણા ના મેડિકલ ઓફિસર ડૉ. આર કે યાદવ સરના માર્ગદર્શન હેઠર  ઘડકન ગામની આંગણવાડી-૧માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં  હેન્ડવોશ અંગે માહીતી આપી,એનેમીયા વિશે,સમતોલ ખોરાક વિશે,આલબેન્ડાઝોલ ગોળી વિશે માહીતી આપી,IFA ગોળી વિશે અને આઈ એફ એ ટેબલેટ લેવાથી થતા ફાયદા વિશે, હીમોગ્લોબીન નુ મહત્વ, વ્રૂધિ અને વિકાસ અંગે,માસિકધર્મ -માસીક વખતે રાખવાની સ્વચ્છતા અંગે તેમજ કિશોરીઓને પેડ નુ વિતરણ કરવામાં આવ્યું,લર્નિંગ પ્રોબ્લેમ અંગે માહીતી આપવામાં આવી.જેમાં આશા બહેનો  એડોલેશન હેલ્થકાઉન્સેલર-લુહાર મોઈન,ઉપસ્થિત રહ્યા હતા

*અલ્પેશ નાયક*
*BG NEWS ગુજરાતી*
*Mo.8000929130*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version