સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કરોલ ના ગંડેરી પાસે રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇકો કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો જેમાં ઇકો માં સવાર લોકો ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત ની જાણ થતાં લોકો ના ટોળે ટોળાં ઉમટ્યા હતા જેમાં ઇજા ગ્રસ્તો ને 108 મારફતે સીવીલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અલ્પેશ નાયક સાબરકાંઠા