પ્રાંતિજ ના કતપૂર ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી.

0
4

આજ રોજ પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર અને મજરા પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ પટેલ ના માર્ગદર્શન હેઠળ કતપૂર ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી.જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન દ્વારા એનીમીયા , ન્યુટ્રિશન વિશે IFA ગોળી વિશે તેમજ તેનાં ફાયદા વિશે માહીતી આપવામાં આવી.અને બધી કિશોરીઓને વીકમાં એક વાર આર્યન ની ગોળી ગળવી તેનાં વિશે ચર્ચા કરવાંમાં આપી.પ્રજનન સ્વાસ્થ્ય વિશે સમજૂતી આપી જાતીય હિંસા,જીવન કૌશૉલ્ય કેળવાય તેનાં વિશે તેમજ કિશોરીઓને માસિક સમસ્યા અને માસિક વખતે રાખવાની સ્વચ્છતા વિશે સમજૂતી આપી સાથે કિશોરીઓને પેડ નું વિતરણ પણ કરવામાં આવ્યું.જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીનઆશાબહેનો ઉપસ્થિત રહી હતી.

અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here