પ્રાંતિજ તાલુકાના સાપડ માં ભાજપ ની કારોબારી બેઠક યોજવામાં આવી.

0
7

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાપડ ગામે આજે ભાજપ ની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠક માં પૂર્વ જિલ્લા પ્રમુખ સ્વ. જયેન્દ્રસિંહ એમ રાઠોડ નિમિતે તેમનું ભાજપા કાર્યકરો દ્વારા બે મિનિટ નું મૌન પાળી ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતી આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને સૌ કોઈ એ તેમને દિલ થી યાદ કર્યા હતાં. આ કાર્યક્રમ માં સ્વ જયેન્દ્રસિંહ રાઠોડ અને તેમના પરિવાર ને શાલ અને મોમેન્તો આપીને તેમના પરિવાર નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ , જેડી પટેલ ,
રાજ્ય કક્ષા ના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ વર્ષા બા દિલીપસિંહ મકવાણા , ઇડર હિંમતનગર ધારા સભ્ય ,જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ , કૌશલ્ય કુવારબા, રેખાબા તેમજ,પાર્ટી પ્રમુખ બળવંતસિંહ ઉપસ્થિત રહ્યા હતા

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here