પ્રાંતિજ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સાત સંવર્ગ બેઠક માટે નીચુંટણી યોજાઇ

0
4

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સાત સંવર્ગ બેઠક માટેની ચુંટણી યોજાઇ હતી આ ચૂંટણી માટે પ્રાંતિજ માં આવેલી શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે એક મતદાન મથક ઉભુ કરવામા આવ્યુ હતુ

જેમા પ્રાંતિજ સહિત તાલુકાના શિક્ષક મતદારો એ આજે સવાર થી મતદાન કેન્દ્ર પર ઉપસ્થિત રહી ને બેલેટ પેપર થી ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ હતુ.

અલ્પેશ નાયક.. પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here