પ્રાંતિજના રામપુરા ચોકડી પાસે ઇમારતી લાકડાં ભરેલી ટ્રકે મારી પલટી

0
132
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના રામપુરા ચૌકડી પાસે ટાટા કંપનીના 407 ટ્રકે પલટી ખાધી હતી. જેમાં ટ્રક પલટી ખાતા ડ્રાઇવર ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો.ત્યારે રોડ ની વચ્ચે પલટી ખાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.તો મળતી માહિતી મુજબ રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ભરેલ ઇમારતી લાકડું કાયદેસર કે ઘેર કાયદેસર તે અકબંધ.ત્યારે ટ્રક પલટી ખાતા રોડ પર લાકડા વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા અને જાનહાની ટળી હતી

અલ્પેશ નાયક
BG NEWS
સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here