પ્રાંતિજના મજરા રોડ પર આજે સવારે પિકપ ડાલુ વીજપોલ સાથે અથડાયું

0
181

પ્રાંતિજના મજરા ગામ માં જવાના માર્ગ પર આજે   ડાલા નંબર GJ 9 AU 0645  ના ચાલક ડાલા માં
ડીઝલ પુરાવી પરત મજરા ગામમાં આવતા હતા ત્યારે કોઈ કારણસર સ્ટેડિંગ કાબુ ગુમાવતા ડાલુ વિજપોલ સાથે ધડાકાભેર અથડાયું હતુ જેમાં ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને વીજપોલ નીચેના ભાગથી ક્રેક પડી ગયો હતો ત્યારે  ડાલા ના માલિકે આ ઘટના ની જાણ ટેલિફોન દ્વારા વીજકર્મીઓને   કરવામાં આવી હતી જેમાં ડાલું વિજપોલ સાથે અથડાતા મોટી જાનહાની ટળી હતી

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here