પ્રાંતિજના તાજપુર માં આવેલી આંગણવાડી 2 માં બાળકો ને યુનિ ફોર્મનું વિતરણ કરાયું

0
10

પ્રાંતિજના તાજપુર માં આવેલી આંગણવાડી 2 માં બાળકો ને યુનિ ફોર્મનું વિતરણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર ગામમાં આવેલી આંગણવાડી 2 માં આજે નાના બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયું હતું જેમાં કાર્યકર અલ્પાબેન પટેલ તેડાગર જોસના બેન દ્વારા બાળકોને યુનિ ફોર્મ આપવામાં આવ્યા હતા જેમાં સુપરવાઇઝર નેન્સી બેન ઉપસ્થિત માં બાળકોને યુનિ ફોર્મનું વિતરણ કરાયું હતું જેમાં આંગણવાડી તરફથી 6 માસથી 3 વર્ષના બાળકો ને દર મહિને બાળ શક્તિ નું વિતરણ ,સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ તેમજ કિશોરીઓને પૂર્ણા શક્તિ વિતરણ કરવામાં  આવે છે

  *અલ્પેશ નાયક સાબરકાંઠા*
   *મો.8000929130*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here