પ્રાંતિજના ઓરાણ 1 પ્રાથમિક શાળા માં જૂથ કક્ષાનો આઝાદી કા અમૃત કલા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

0
12

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઓરાણ 1 પ્રાથમિક શાળામાં આજે આઝાદી કા અમૃત કલા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂથ કક્ષા ની 9 શાળાના કુલ 36 બાળકો એ નિબંધ,વકતુત્વ, ચિત્ર સ્પર્ધા ,કાવ્યગાન જેવી અલગ અલગ સ્પર્ધા માં ભાગ લીધો હતો
તો ઓરાણ પ્રાથમિક શાળા-1 ના 4 છાત્રો ના પ્રથમ અને તૃતીય નંબર આવ્યા હતા જેના ભાગરૂપે આ કાર્યક્રમ ને સફળ બનાવવા આચાર્ય શ્રી પરમાર ઉષાબેન, મદદનીશ શિક્ષક પટેલ નીલમબેન, પરમાર જીજ્ઞાશાબેન ,પટેલ મહેન્દ્ર કુમાર ભારે જહેમત ઊઠાવી હતી

બોક્સ

પ્રથમ નંબર

  1. શેખ શીફાબાનું રહીમમિયાં ( વક્તૃત્વ સ્પર્ધા )
  2. મીર શહેરિનબાનું મોહમ્મદ ભાઈ ( કાવ્ય ગાન )

તૃતીય નંબર

  1. મકવાણા મનિષાબેન જયેન્દ્રસિંહ ( નિબંધ સ્પર્ધા)
  2. મકવાણા અમિષાબેન દિનેશસિંહ ( ચિત્ર સ્પર્ધા )

અલ્પેશ નાયક પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here