પ્રકૃતિ પ્રત્યેની ફરજના ભાગ રુપે સમૅપણ ગૃપ દ્રારા એક એવો નાનકડો પ્રયાસ

0
14

“‘ આપણુ અડાલજ
હરિયાળુ અડાલજ *

પ્રકૃતિ પ્રત્યેની ફરજના ભાગ રુપે સમૅપણ ગૃપ દ્રારા એક એવો નાનકડો પ્રયાસ વૃક્ષારોપણ .આજે સમર્પણ ગ્રુપ દ્વારા લગભગ
૧૦૦ જેટલો વૃક્ષ વાવવા માં આવ્યા..એમા મોટા ભાગના વૃક્ષો મીઠા ફળ આપે એવા લગાવ્યા, જેવા કે 🌳 જાબુ,આબો,સેતુર મીઠી આબલી, ખાટી આબલી,સીતાફળ, દાઙમ, રાયણ, ઉમરો, વઙ, બીજા અનેક , મીઠા ફળ આપે એવા વૃક્ષો લગાવ્યા .જેથી કરી ને પ્રકુતી ના જીવો છે. એમને એમાથી ખોરાક મળી રહે ,બીજા કોઇ પર નિભૅર ના રહેવુ પડે.અમે સહૂ મળી ને આપ સહૂ ના ઑશીવાદ થી આ કૉયક્રમ કયૉ .અને આગળ બી કરતા રહીશુ એવા સંકલ્પ સાથે.

આપણુ અડાલજ

હરીયાણુઅડાલજ

સમર્પણ ગૃપ દ્વારા સંદેશ આપવા માં આવ્યો કે ભવિષ્યના ક્લાઇમેન્ટ ચેન્જ માટે અત્યારથી જ સહભાગી બનો, વૃક્ષારોપણને એક ઝુંબેશના સ્વરૂપે લઇ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નુ વહન કરે.🌳 આવો અડાલજ ને હરીયાણુ બનાવા માટે સહૂ સંકલ્પ કરીયે.

સમર્પણ ગ્રુપ હંમેશા લોક હિત ના કાર્યો કરવા માં હંમેશા તત્પર અને કટિબદ્ધ છે.

જીતેન્દ્ર પટેલ અડાલજ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here