પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં જશોમાવ રામદેવપીર મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

0
0

આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તયારે આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં રામદેવપીર મંદિર જશોમાવ ખાતે હારીજ તાલુકા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં લોક સભા વિસ્તારક ભગીરથજી જાડેજા,વિધાનસભા વિસ્તારક હાર્દિકભાઈ,,રાજુભાઇ ઠક્કર, હારીજ માર્કેટયાર્ડ વાઇસ ચેરમેન જગદીશભાઈ ઠક્કર,ગીરીશભાઈ ઠાકર,ચેહુજી ઠાકોર, ગલુજી ઠાકોર,ભરતજી ઠાકોર,કલાજી ઠાકોર,સંજયજી તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા
રીપોટર . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here