પીપલોદ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ની શાખા નું નવીન મકાનમાં શુભારંભ

1
28

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ની શાખા નું નવીન મકાનમાં તારીખ :-૦૫/૦૭/૨૦૨૧ ના રોજ શુભારંભ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રીજીઓનલ ઓફીસ ના રીજીઓનલ મેનેજર કે. સી. જોશી તથા રીજીઓનલ ઓફીસ ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામના અગ્રણીઓ , વેપારીઓ તેમજ ખાતેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાખા પ્રબંધક શ્રી પી.કે સાહે તમામને આવકાર્ય તેમજ સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here