પીપલોદ ટાંડી ફળિયા આંગણવાડી કેન્દ્ર પર ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યાં

0
28

પીપલોદ ટાંડી ફળિયા આંગણવાડી કેન્દ્ર પર ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યાં

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાની પહેલ દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ટાંડી ફળિયા આગણવાડી કેન્દ્ર પર ૩ થી ૬ વર્ષના બાળકો ને ગણવેશ વિતરણ કરવામાં આવ્યાં હતાં. તેમા પીપલોદ જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિન મકવાણા, રાજેશભાઈ સરપંચ,. મુખ્ય સેવિકા પ્રવિણાબેન, પ્રાથમિક શાળા ના આચાયૅ, કાર્યકરબેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here