પિપલોદ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દેવગઢબારિયા ગ્રામ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ૮૧માં મન કી બાત કાર્યક્રમ નુ આયોજન થયુ

0
5

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આજ રોજ પિપલોદ બુથ નંબર-૫ માં ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન અને પિપલોદ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી સવજીભાઈ (ટપાલી) પટેલ ની ઉપસ્થિત માં શ્રી ભરતભાઈ.પી ડાયરા ના નિવાસસ્થાને ભારતીય જનતા યુવા મોરચા દેવગઢબારિયા ગ્રામ્ય મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ભરવાડ, ભારતીય જનતા પાર્ટી ઉપ-પ્રમુખ શ્રી ભિમજીભાઈ ભરવાડ, દાહોદ જીલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ કમલેશ ભાઈ દરજી અને બુથ ના કાર્યકરો સાથે ભારત દેશના યશસ્વી અને સંવેદનશીલ પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ૮૧ મો
મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here