પાલનપુર શહેરની સિટી હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓનો રસીકરણ કેમ્પ યોજાયો

0
1

ગુજરાત સરકાર દ્વારા પંદર થી અઢાર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને રસિયા કરણ આપવાનું ચાલુ કરવામાં આવેલ હતું જે સંદર્ભે ગત રોજ પાલનપુરની સીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓએ રસી લીધી હતી આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક ગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના પ્રિન્સિપાલ ધાસુરાએ રસીલીધેલા તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટની તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓમાટે..નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here