પાલનપુર તાલુકાના ગોળ ગ્રામ પંચાયત ની સંરપચ ની ગત ટર્મ પુરી થતાં નવ નિયુકત સંરપચ પદ નો વિધિવત રીતે શ્રી મુળજીભાઈ ધુળાભાઈ શ્રીમાળી તારીખ 19-1-2022 નારોજ સરપંચ પદ નો ચાર્જ સંભાળેલ જયારે ડેપ્યુટી સંરપચ પદે પ્રભાત સિંહ પરથીજી સોલંકીની નિયુક્તિ થતાં ડેપ્યુટી સંરપચ તરીકે નો ચાર્જ સોપાયો હતો જેમાં ગોળાગ્રામ પંચાયત ના નવ નિયુકત સંરપચ શ્રી ડેપ્યુટી સંરપચ શ્રી અને સભ્ય શ્રી ઓ એ સમગ્ર ગોળા ગ્રામ જનો નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગામ જનો હાજર રહ્યા હતા અને ગોળાગામ પંચાયત ની નવ યુક્ત સંરપચ શ્રી ડેપ્યુટી શ્રી અને સભ્ય શ્રી ઓ ને ગ્રામ જનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી
રીપોર્ટ, અબ્બાસ મીર વડગામ