પાટણ – શિહોરી રોડ પર સુજનીપુર અને ભૂતિયાવાસના વચ્ચે અકસ્માત

0
7


સામ – સામે ગાડી ટકરાતા એક વ્યક્તિ ને ઇજા


ગાડી નંબર GJ-01-HU-3779 પાટણ સાઈડ થી આવતી હતી અને ગાડી નંબર GJ-05-JA-7038 શિહોરી સાઈડ થી આવતી હતી..


બન્ને ગાડી સામ-સામે ટકરાતા એક વ્યક્તિ ને હાથ ના ભાગમાં માર વાગતા 108 મારફતે પાટણ દવાખાને લઈ જવા માં આવ્યો હતો
GJ-01-HU-3779 ગાડી ઉપસી ( રણા વાડા ) અને GJ-05-JA-7038 ગાડી સૌમુ ( રાનેર ) ની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here