પાટણ માં ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા બન્ને બહાર કાઢી સારવાર માટે ખસેડયા

0
8


પાટણ શહેરના જૂના સ્ટેશનથી જય વીર નગર તરફ જવાના રોડ પર હાલ ભગવતી નગર સોસાયટી પાસે ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલુ હતી, તે સમયે બાજુમાં રહેલી ગેસ લાઇનમાં ભંગાણ પડતાં તેઓ રીપેરીંગ કામ શનિવારના રોજ સવારે ચાલી રહી હતી તે સમયે એકાએક ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
પાટણ શહેરના જૂના સ્ટેશનથી ભાવનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ભગવતી નગર સોસાયટી પાસે જીઓ કંપની લોક નાખવાની કામગીરી ચાલુ હતી. તે સમયે બાજુમાં રહેલી સાબરમતી ગેસ કંપનીની લાઈન પુરતા ગેસ લીકેજ થયો હતો. જેની જાણ ગેસ કંપનીના કર્મચારી હતા ગતરાત્રીથી ગેસ લાઇન રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સવારે રિપેરિંગની કામગીરી ચાલુ હતી. તે સમયે ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા.
જેમાં ગોવિંદભાઈ પહેલાદ ભાઈ આદિવાસી અને સોનુ ભાઈ રમેશભાઈ આદિવાસી જેમને હાજર લોકોએ તરત બહાર કાઢી 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રીપોટર કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here