પાટણ ના બાલીસણા વિધુત બોર્ડ ના કર્મચારી નું વયમર્યાદા ના વિદાય સન્માન સમારોહ

0
0


66 કે.વી.સબ સ્ટેશન બાલીસણા માં A.O.તરીકે ફરજ બજાવતા અને જી.ઈ.બી.ની તમામ કંપનીઓના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો માટે સદાયે જાગૃત અને કર્મનિષ્ઠ એવા અખીલ ગુજરાત વિદ્યત કામદાર સંઘ ના ડેપ્યુટી જનરલ સેક્રેટરી(ટેક)અને ઉર્જા કર્મચારીઓની ગ્રાહક અને ધી સહકારી મંડળી લી. પાટણના પ્રમુખ તેમજ ઘણી સામાજીક સંસ્થાઓમાં સેવા આપતા સૌના સન્માનીય એવાશ્રી ઘનશ્યામભાઈ ડી. પટેલનો વયમર્યાદાના કારણે સેવા નિવૃત્તસન્માન સમારોહ પાટણ તાલુકાના બાલીસણા ગામે ઉજવાયો.

અહેવાલ :- નિલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here