પાટણ નાગરીક બેંકના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલ અને એમડી પદે ભરત પટેલ ની સવૉનુમતે વરણી કરાઈ..

0
0

પાટણ તા. ૨૩
પાટણ નાગરીક સહકારી બેંક લી. પાટણના ચેરમેન તથા મેનેજીંગ ડીરેક્ટરની મુદત પૂર્ણ થતા મંગળવારે
બેંકની હેડ ઓફિસ ખાતે આગામી અઢી વર્ષના સમયગાળા માટે નવીન ચેરમેન તથા મેનેજીંગ ડીસ્કટરની વરણી (ચૂંટણી) માટે બોર્ડ ઓફ ડીરેકટર્સની મિટીંગ મળી હતી.
આ મીટીંગમાં બેંકના ચેરમેન તરીકે મહેન્દ્ર કે. પટેલ (વકીલ) તથા મેનેજીગ ડીરેકટર તરીકે ભરતભાઈ જી. પટેલની સર્વાનુમતી વરણી કરવામાં આવી હતી.
પાટણ નાગરીક સહકારી બેંક લી.પાટણના સવૉનુમ
તે નવનિયુક્ત કરાયેલા ચેરમેન મહેન્દ્ર પટેલ તથા મેનેજીંગ ડીરેકટર ભરત પટેલ ને ઉપસ્થિત બેકના ડિરેક્ટરો,સભાસદો અને તેમના બહોળા મિત્ર વર્તુળ સાથે પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી મો મીઠું કરાવ્યું હતું.
અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here