પાટણ નગરપાલિકા કોર્પોરેટર મનોજભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

0
5

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા રેડક્રોસ ભવન ખાતે રક્તદાન શિબિર યોજાઈ
લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા લાયન મનોજભાઈ પટેલના ૫૪ મા જન્મદિવસ નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ડો. મોહનભાઈ પટેલ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં રકત દાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ ૬૦ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી
આ પ્રસંગે પાટણ નગરપાલિકા કોર્પોરેટરો
મુકેશભાઈ જે પટેલ ,ગોપાલસિંહ રાજપૂત
ડો.જે .કે . પટેલ તેમજ લાયન્સ અને લિઓ ક્લબ ના તમામ સભ્યો, ડિસ્ટ્રીક ઓફિસરો ,રેડક્રોસ સોસાયટીના સભ્યો હાજર રહ્યાં હતાં રકતદાતાઓનો લાયન્સ પ્રમુખ જેસંગભાઇ ચૌધરી અને લાયન મંત્રી નીકુલ ચુનાવાલા ઘ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here