પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર નાં પિતાશ્રી નું ટુંકી માંદગી બાદ નિધન…

0
6


પાટણ શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા હંમેશા પ્રયત્નશીલ બની પોતાની ફરજ અદા કરી રહેલા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાચાભાઈ માળી નાં બનાસકાંઠા ના સાદપુરા ખાતે રહેતા પિતાશ્રી વાલાજી આયદાનજી માળી નું ગત તા.૪ જાન્યુઆરી ને મંગળવારના રોજ ટુંકી માંદગી બાદ અવસાન થયું છે.

પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.ના આત્મા ને ચિર શાંતિ આપે અને મોભી ની છત્ર છાયા ગુમાવનાર પાચાભાઈ માળી નાં પરિવારજનોને આ આકસ્મિક આવી પડેલ દુઃખની ધડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી સાંત્વના.. ઓમ્ શાંતિ..
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here