પાટણ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ની બેઠક આજ રોજ પાટણ ખાતે મળી

0
3

પ્રદેશ અનુ.જાતિ મોરચા અધ્યક્ષ શ્રી ડો પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ ની સૂચના અનુસાર આજ રોજ પાટણ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ની કારોબારી બેઠક બોલાવવા ના સંદર્ભ માં એક બેઠક મળી
બેઠક માં ઉપસ્થિત પાટણ જીલ્લા મોરચા પ્રભારી રાજુભાઈ પાલડીયા પાટણ જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી વશરામભાઈ સોલંકી પ્રદેશ મોરચા ના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર પાટણ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી વિજયભાઈ મકવાણા પ્રદેશ મહિલા મોરચા સદસ્ય શ્રી ગીતાબેન સોલંકી પ્રદેશ અ.જા.મોરચા સદસ્ય શ્રી મહેશભાઈ જાદવ આમંત્રિત સભ્ય લક્ષીચંદભાઈ સહિત જીલ્લા મોરચા ના આગેવાનો અને તાલુકા મોરચા ના પ્રમુખ મહામંત્રી શ્રીઓ ની ઉપસ્થિતિ માં આ બેઠક યોજાઇ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here