પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ એલસીબી ASI ડી.સી ઠાકોરે શ્રધ્ધાંજલી પાઠવી…

0
14

પાટણ જિલ્લા વિટીવી પત્રકાર હર્ષદભાઈ પંચોલી ના નિવાસસ્થાને પરિવારની મુલાકાત કરી તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. હર્ષદભાઈ એ એસ.પી.સાહેબ તથા એ.એસ.આઈ.સાહેબ નો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો…

રીપોટર.કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here